Vivo Y300 Pro 5G : Vivo એ 6,500mAh બેટરી, 12GB RAM અને IP65 રેટિંગ સાથે નવો પ્રીમિયમ 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો
Vivo Y300 Pro 5G : હાલો મિત્રો, શું તમે નવો મોબાઈલ લેવાનું વિચારી રહ્યાં છો? તો Vivo એ પ્રીમિયમ 5G સ્માર્ટફોન 14 સપ્ટેમ્બર 2024 ના રોજ Vivo Y300 Pro 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે, જે ખાસ કરીને તેના લાંબા બેટરી બેકઅપ, શક્તિશાળી પ્રોસેસર અને આધુનિક ડિઝાઇન માટે જાણીતો છે. આ ફોન એન્ટ્રી-લેવલથી લઈને મિડ-રેન્જ વપરાશકર્તાઓ … Read more